બજાર » સમાચાર » આઈપીઓ

એવન્યુ સુપરમાર્ટની જોરદાર લિસ્ટિંગ, ₹600 પર લિસ્ટ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 10:00  |  સ્ત્રોત : CNBC-Bajar

ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટની જોરદાર લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર એવન્યુ સુપરમાર્ટના શૅર 102%ના પ્રિમિયમની સાથે 600 રૂપિયા પર લિસ્ટ થયા છે. બીએસઈના લિસ્ટિંગ માટે 299 રૂપિયા પ્રતિ શૅરના ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યા હતા. લિસ્ટિંગની બાદ બીએસઈના શૅર ઉપરમાં 616.25 રૂપિયા સુધી જવામાં સફળ રહ્યા છે.

ડીમાર્ટના ઈશ્યૂ રોકાણકારોની વચ્ચે જોરદાર હિટ થયા હતા, 104 ગણો ભર્યો હતો ડીમાર્ટનો આઈપીઓ. આ ઈશ્યૂથી એક્સચેન્જે 1234 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આ આઈપીઓમાં રૂપિયા 295 થી 299ના ભાવ પર શેર ઈશ્યુ કરવામાં આવશે. ઈશ્યુની લોટ સાઈઝ 50 શેરની રાખવામાં આવી છે. અને કંપનીની આઈપીઓ દ્વારા રૂપિયા 1866 કરોડ ભેગાં કરવાની યોજના છે.