બજાર » સમાચાર » બજાર

આતંકવાદીઓ દ્વારા ફરી ફાયરિંગ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મુ કાશ્મીરમાં સેનાની ગાડી પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 6 પોલીસકર્મી શહીદ થયા હતાં. ત્યાર બાદ ફરી એક વખત અનંતનાગમાં આતંકવાદીઓએ સેનાની ગાડી પર ફાયરિંગ કર્યું છે.