બજાર » સમાચાર » બજાર

હાફ ગર્લફ્રેન્ડ રિલીઝ થઈ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 18:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ચેતન ભગતની નવલકથા પર આધારીત હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે આ પહેલાં નેટવર્કના એન્ટરટેઈનમેન્ટ એડિટર રાજિવ મસંદે ફિલ્મના અભિનેતા અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે ખાસ વાત કરી હતી. અર્જૂન કપૂરે ફિલ્મમાં ભૂમિકા કઈ રીતે ભજવી તે અંગે વાત કરી હતી.