બજાર » સમાચાર » બજાર

2091માં રામમંદિરનું કામ શરૂ થશે

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

વિશ્વ હિન્દુ પરિષદે 2019 સુધીમાં રામ મંદિરનું કામ શરૂ થવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપે પણ વિશ્વ હિન્દુ પરિષદના સુરમાં સુર પુરાવ્યો છે. સંસદીય કાર્ય રાજયમંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું કે રામ મંદિર ભાજપના એજન્ડામાં છે. અને તે બનીને રહેશે.