બજાર » સમાચાર » બજાર

મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ પર યુ-ટર્ન

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

મલ્ટી બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણ પર સરકાર યુ-ટર્ન લઈ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઈ પર છૂટ આપી શકે છે. સીએનબીસી બજારને મળેલી એક્સલુઝિવ જાણકારી મુજબ જો રિટેલર્સ સ્થાનિક પ્રોડક્ટસનું વેચાણ વધારે કરવાની ગેરંટી આપે છે તે તેમને એફડીઆઈ પર છૂટ મળી શકે છે. આ ઉપરાંત બેક એન્ડ ઈન્ફ્રામાં રોકાણ સંબધી બીજી શરતોમાં ઢીલ આપવામાં આવી શકે છે.