બજાર » સમાચાર » રાજકારણ

રામનાથ કોવિંદ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 14:11  |  સ્ત્રોત : CNBC-Bajar

એનડીએએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શ્રી રામનાથ કોવિંદના નામ નક્કી કર્યા છે. મીડિયાને સંબોધિત કરતા બીજેપીના અધ્યક્ષ અમિત શાહે શ્રી રામનાથ કોવિંદના નામ સામે રાખ્યું. હાલમાં શ્રી રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ છે.