બજાર » સમાચાર » પરિણામ

આરતી ડ્રગ્સનો નફો 9.2% વધ્યો, આવક પણ વધી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 15:10  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સનો નફો 9.2 ટકા વધીને 24 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સનો નફો 22 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સની આવક 10.6 ટકા વધીને 330.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સની આવક 298.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સના એબિટડા 46.3 કરોડ રૂપિયાથી વધીને 56.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરતી ડ્રગ્સના એબિટડા માર્જિન 15.5 ટકા થી વધીને 17.1 ટકા રહ્યા છે.