બજાર » સમાચાર » પરિણામ

જિંદલ સ્ટેનલેસ (હિસાર)નો નફો 2.4 ગણુ વધ્યો

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 16:03  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)નો નફો 2.4 ગણો વધીને 133.6 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)નો નફો 55.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)ની આવક 35.1 ટકા વધીને 2439 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)ની આવક 1804 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)ના એબિટડા 227.2 કરોડ રૂપિયાથી વધીને 325.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસ (હિસાર)ના એબિટડા માર્જિન 12.6 ટકાથી વધીને 13.3 ટકા રહ્યા છે.