બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 64.15 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થતી જોવા મળી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 16 પૈસા મજબૂત થઈને 64.15 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 9 પૈસા મજબૂત થઇને 64.31 ના સ્તર પર બંધ થયો હતો.