બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 22 પૈસા મજબૂતી થઇને 64.09 પર બંધ થયો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા વધીને 64.09 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવેસ ભારતીય રૂપિયો 64.31 ના સ્તર પર બંધ થયો હતો.