બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 12:41  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું અસીમ મહેતા એન્જ એસોસિએટ્સના અસીમ મહેતા અને રૂપી ગેન્સના પ્રતિત પટેલ પાસેથી.


આઈસીઆઈસીઆઈ બેન્કમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગુજરાત આલ્કલિમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ગુજરાત આલ્કલિમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 600ના લેવલ આવી શકે છે.


મોદીસન મેટલ્સમાં 1 વર્ષ માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે મોદીસન મેટલ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1 વર્ષ માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 90-100ના લેવલ આવી શકે છે.


સીડી એજ્યુકેટ માંથી બહાર નીકળી જાઓ: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે સીડી એજ્યુકેટમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સંઘવી મુવર્સમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે સંઘવી મુવર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


જેએસડબલ્યુ એનર્જીમાં 76નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે જેએસડબલ્યુ એનર્જીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 76નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 80ના લેવલ આવે તો સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ડીએલએફમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ડીએલએફમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ફ્યુચર એન્ટરપ્રાઇઝિસમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એમએન્ડએમ ફાઇનાન્શિયલ્સ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે એમએન્ડએમ ફાઇનાન્શિયલ્સમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


રાણા શુગર્સ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે રાણા શુગર્સમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.