બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જીયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ હેડ ગૌરાંગ શાહ અને એસએસજે ફાઇનાન્સના રાજન શાહ પાસેથી.


જીએનએફીસીમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે જીએનએફીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એચડીએફસી લાઇફમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે એચડીએફસી લાઇફમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એક્સિસ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે એક્સિસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


મારૂતિ સુઝુકીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે મારૂતિ સુઝુકીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અંબુજા સિમેન્ટ્સ માંથી બહાર નીકળી જાઓ: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે અંબુજા સિમેન્ટ્સમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એમસીએક્સમાં 680નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે એમસીએક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 680નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ડ્રેજિંગમાં 650નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે ડ્રેજિંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 650નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.