બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બીટીએસટી ઉજ્જીવન, ટાટા કેમિકલ્સ: પ્રદીપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 15:23  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉજ્જીવન પર સ્ટૉપલૉસ રૂપિયા 380 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 411 છે. વર્તમાન ભાવ રૂપિયા 395.50 છે. આ શેરને બીટીએસટી કરી શકાય છે.


ટાટા કેમિકલ્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 723 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 762 છે. વર્તમાન ભાવ રૂપિયા 737.30 છે. આ શેરને બીટીએસટી કરી શકાય છે.