બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈજીએલ: વિરલ છેડા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

અદાણી એન્ટરપ્રાઈઝિસ પર સ્ટૉપલૉસ રૂપિયા 210 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 238-250 છે. આ શેરને 10-15 દિવસ માટે ખરીદી શકાય છે.

આઈજીએલ પર સ્ટૉપલૉસ રૂપિયા 290 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 325-340 છે. આ શેરને 10-15 દિવસ માટે ખરીદી શકાય છે.