બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો બજાજ ફિનસર્વ, જીએનએફસી: કુનાલ પરાર

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાજ ફિનસર્વ પર સ્ટૉપલૉસ રૂપિયા 4900 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 5400 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.

જીએનએફસી પર સ્ટૉપલૉસ રૂપિયા 450 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 490 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.