બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો સીઈએસસી, સન ફાર્મા: અર્પણ શાહ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સીઈએસસી પર સ્ટૉપલૉસ રૂપિયા 1025 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1070 છે. આ શેરને 5-7 દિવસ માટે ખરીદી શકાય છે.


સન ફાર્મા પર સ્ટૉપલૉસ રૂપિયા 510 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 535/550 છે. આ શેરને 5-7 દિવસ માટે ખરીદી શકાય છે.