બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો કોલ ઈન્ડિયા, ડીએચએફએલ: અર્પણ શાહ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

કોલ ઈન્ડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 295 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 320-330 છે. આ શેરને 10-12 દિવસ માટે ખરીદી શકાય છે.

ડિએચએફએલ પર સ્ટૉપલૉસ રૂપિયા 45 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 585/600 છે. આ શેરને 10-12 દિવસ માટે ખરીદી શકાય છે.