બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ડેલ્ટા કૉર્પ, એસસીઆઈ: જીજ્ઞેશ મહેતા

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

ડેલ્ટા કૉર્પ પર સ્ટૉપલૉસ રૂપિયા 356 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 380 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.


એસસીઆઈ પર સ્ટૉપલૉસ રૂપિયા 82 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 93 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.