બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો જીએનએફસી, બીએફ યુટિલિટીઝ: કુનાલ પરાર

ના રોજ પ્રકાશિત Fri, 29, 2017 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએનએફસી પર સ્ટૉપલૉસ રૂપિયા 485 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 530-535 છે. વર્તમાન ભાવ 498.10 રૂપિયા છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.


બીએફ યુટિલિટીઝ પર સ્ટૉપલૉસ રૂપિયા 470 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 530 છે. વર્તમાન ભાવ 486.85 રૂપિયા છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.