બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો જૈન ઈરિગેશન, સન ટીવી: જગદિશ ઠક્કર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

જૈન ઈરિગેશન પર સ્ટૉપલૉસ રૂપિયા 122 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 132 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.

સન ટીવી પર સ્ટૉપલૉસ રૂપિયા 1000 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1025 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.