બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો સન ફાર્મા, કોનકૉર: દિગેશ શાહ

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 14:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સન ફાર્મા પર સ્ટૉપલૉસ રૂપિયા 700 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 732 છે. આ શેરને 3-4 દિવસ માટે ખરીદી શકાય છે.

કોનકૉર પર સ્ટૉપલૉસ રૂપિયા 1240 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1297 છે. આ શેરને 3-4 દિવસ માટે ખરીદી શકાય છે.