બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો સુઝલોન એનર્જી, જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર: પ્રતિત પટેલ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 16:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સુઝલોન એનર્જી પર સ્ટૉપલૉસ રૂપિયા 19.5 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 23.5 છે. વર્તમાન ભાવ 20.60 રૂપિયા છે. આ શેરને 5-7 દિવસ માટે ખરીદી શકાય છે.


જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્ટૉપલૉસ રૂપિયા 15.9 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 19.5 છે. વર્તમાન ભાવ 16.95 રૂપિયા છે. આ શેરને 5-7 દિવસ માટે ખરીદી શકાય છે.