બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મીન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિકયોરીટીઝના જસ્મીન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એચડીઆઈએલ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 75/85/95, સ્ટૉપલોસ - રૂપિયા 60 (2 મહિના માટે).


આઈઆરબી ઈન્ફ્રા: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 265, સ્ટૉપલોસ - રૂપિયા 245 (જાન્યુઆરી એક્સપાયરી માટે).