બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિરવ છેડાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના નિરવ છેડા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 625 રૂપિયા, સ્ટોપલૉસ - 578 રૂપિયા (3-4 દિવસ માટે).

બીપીસીએલ: વેચો લક્ષ્યાંક - 425 રૂપિયા, સ્ટોપલૉસ - 465 રૂપિયા (3-4 દિવસ માટે).