બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 14:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતિલાલ ઓસ્વાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બજાજ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 2030 રૂપિયા, સ્ટોપલૉસ - 1940 રૂપિયા (2-3 દિવસ માટે).

હેક્સાવેર: ખરીદો લક્ષ્યાંક - 450 રૂપિયા, સ્ટોપલૉસ - 418 રૂપિયા (2-3 દિવસ માટે).