બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાજન શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ એસએસજે ફાઇનાન્સના સિનીયર ટેક્નિકલ એનાલિસ્ટ રાજન શાહથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

નેસ્લે ઈન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 8100-8500 રૂપિયા, સ્ટોપલૉસ - 7600 રૂપિયા (10 દિવસ માટે).

જીએસએફસી: ખરીદો લક્ષ્યાંક - 144-147 રૂપિયા, સ્ટોપલૉસ - 133 રૂપિયા (10 દિવસ માટે).