બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 14:23  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


નિફ્ટી 50: ખરીદો લક્ષ્યાંક - 10750 રૂપિયા, સ્ટોપલૉસ - 10600 રૂપિયા (3-5 દિવસ માટે).

બેન્ક નિફ્ટી: ખરીદો લક્ષ્યાંક - 25900 રૂપિયા, સ્ટોપલૉસ - 25500 રૂપિયા (3-5 દિવસ માટે).

એચડીએફસી બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1800/1820 રૂપિયા, સ્ટોપલૉસ - 1720 રૂપિયા (3-5 દિવસ માટે).

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1080 રૂપિયા, સ્ટોપલૉસ - 1000 રૂપિયા (3-5 દિવસ માટે).