બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સ્ટૉક 20-20 (21 માર્ચ)

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 07:56  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ટ્રેન્ટ: ખરીદો - 251, લક્ષ્યાંક - 270, સ્ટૉપલોસ - 250

ઈન્ડિયા સિમેન્ટ: ખરીદો - 162, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 160

હિડલબર્ગ સિમેન્ટ ઈન્ડિયા: ખરીદો - 117, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 115

પ્રિજમ સિમેન્ટ: ખરીદો - 99, લક્ષ્યાંક - 108, સ્ટૉપલોસ - 97

પ્રોઝોન: ખરીદો - 36, લક્ષ્યાંક - 39, સ્ટૉપલોસ - 35

ઈન્ડિયન હોટલ: ખરીદો - 121, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 120

એડલવાઈઝ: ખરીદો - 138, લક્ષ્યાંક - 145, સ્ટૉપલોસ - 135

આઈઆઈએફએલ હોલ્ડિંગ: ખરીદો - 392, લક્ષ્યાંક - 415, સ્ટૉપલોસ - 390

મેંગ્લોર કેમિકલ્સ: ખરીદો - 49, લક્ષ્યાંક - 54, સ્ટૉપલોસ - 48

જય ભારત મારૂતિ: ખરીદો - 422, લક્ષ્યાંક - 435, સ્ટૉપલોસ - 420

અમારી બીજી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

સીએન્ડસી કન્સટ્રક્શન: ખરીદો - 23, લક્ષ્યાંક - 25, સ્ટૉપલોસ - 22

આઈએલએન્ડએફએસ એન્જીનયર: ખરીદો - 55.50, લક્ષ્યાંક - 60, સ્ટૉપલોસ - 54.50

સ્ટ્રાઇડસ શાસુન: ખરીદો - 1158, લક્ષ્યાંક - 1180, સ્ટૉપલોસ - 1150

ઓરબિંદો ફાર્મા: ખરીદો - 703, લક્ષ્યાંક - 725, સ્ટૉપલોસ - 695

એચસીએલ ટેક: ખરીદો - 863, લક્ષ્યાંક - 890, સ્ટૉપલોસ - 855

બાલાજી આમિન્સ: ખરીદો - 341, લક્ષ્યાંક - 380, સ્ટૉપલોસ - 335

ડેવિઝ લેબ: વેચો - 790, લક્ષ્યાંક - 760, સ્ટૉપલોસ - 795

કાવેરી સિડ્સ: ખરીદો - 549, લક્ષ્યાંક - 565, સ્ટૉપલોસ - 545

આરસીએફ: ખરીદો - 67, લક્ષ્યાંક - 75, સ્ટૉપલોસ - 65

ફેક્ટ એન્ટરપ્રાઈઝ: ખરીદો - 33, લક્ષ્યાંક - 39, સ્ટૉપલોસ - 32