બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર પ્રતિત પટેલની સલાહ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 15:17  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકર પાસેથી.


મણ્ણપુરમ ફાઇનાન્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
નિમેષ ઠાકરનું કહેવુ છે કે મણ્ણપુરમ ફાઇનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈડિયા સેલ્યુલરમાં 82નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
નિમેષ ઠાકરનું કહેવુ છે કે આઈડિયા સેલ્યુલરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 82નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.