બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 09:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિનય રાજાણી
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 156, લક્ષ્યાંક રૂપિયા 170 (3-4 સેશન માટે).
આઈડીએફસી: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 65, લક્ષ્યાંક રૂપિયા 69.5 (3-4 સેશન માટે).
એડલવાઇઝ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 288, લક્ષ્યાંક રૂપિયા 312 (3-4 સેશન માટે).

ધવલ વ્યાસ
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 132, લક્ષ્યાંક રૂપિયા 141 (3 દિવસ માટે).
ઈન્ડિગો: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 1115, લક્ષ્યાંક રૂપિયા 1175 (2 દિવસ માટે).
નાલ્કો: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 85, લક્ષ્યાંક રૂપિયા 91 (2 દિવસ માટે).