બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 09:14  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

સુમિત બગડિયા
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 895, લક્ષ્ય રૂપિયા 960-980 (4-5 દિવસ માટે).
ગોદરેજ કંઝ્યુમર્સ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 975, લક્ષ્ય રૂપિયા 1050-1070 (3-4 દિવસ માટે).

જિજ્ઞેશ મહેતા
બોમ્બે રેયોન ફેશન: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 180, લક્ષ્યાંક રૂપિયા 215 (1 સપ્તાહ માટે).
ડીશ ટીવી: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 79.5, લક્ષ્યાંક રૂપિયા 86 (1 સપ્તાહ માટે).