આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ -
બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ધવલ વ્યાસ
ગ્રાસિમ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 1050, લક્ષ્યાંક રૂપિયા 1100 (3 દિવસ માટે).
ઓરબિંદો ફાર્મા: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 695, લક્ષ્યાંક રૂપિયા 724 (4 દિવસ માટે).

નીરવ વખારીયા
બીએચઈએલ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 163, લક્ષ્યાંક રૂપિયા 184 (1 સપ્તાહ માટે).
કેનેરા બેન્ક: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 283, લક્ષ્યાંક રૂપિયા 308 (1 સપ્તાહ માટે).