બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

સુમિત બગડિયા
અલ્ટ્રાટેક સિમેન્ટ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 4040, લક્ષ્યાંક રૂપિયા 4250-4300 (4-5 દિવસ માટે).
ટાટામોટર્સ ડીવીઆર: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 272, લક્ષ્યાંક રૂપિયા 295-300 (4-5 દિવસ માટે).

કુશ ઘોડસરા
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 1340, લક્ષ્યાંક રૂપિયા 1480 (2 સપ્તાહ માટે).
રિલાયન્સ કેપિટલ: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 575, લક્ષ્યાંક રૂપિયા 640 (2 સપ્તાહ માટે).


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.