બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

વિશ્વેષ ચૌહાણ
આરઈસી: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 164, લક્ષ્યાંક રૂપિયા 185 (4-5 દિવસ માટે).
એસીસી: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 1820, લક્ષ્યાંક રૂપિયા 1920 (4-5 દિવસ માટે).

સુમિત બગડિયા
બેન્ક ઑફ બરોડા: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 138, લક્ષ્યાંક રૂપિયા 155-160 (2-3 દિવસ માટે).
એચસીએલ ટેક: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 850, લક્ષ્યાંક રૂપિયા 910 (3-4 દિવસ માટે).