બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 09:21  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન
ઉજ્જીવન: ખરીદો સ્ટૉપલૉસ રૂપિયા 369, લક્ષ્યાંક રૂપિયા 430 (2 સપ્તાહ માટે).
એશિયન પેઇન્ટ્સ: વેચો સ્ટૉપલૉસ રૂપિયા 1188, લક્ષ્યાંક રૂપિયા 1110 (1 સપ્તાહ માટે).

જય ઠક્કર
બાટા ઈન્ડિયા: વેચો સ્ટૉપલૉસ રૂપિયા 794, લક્ષ્યાંક રૂપિયા 754 (2 દિવસ માટે).
એચડીએફસી બેન્ક: વેચો સ્ટૉપલૉસ રૂપિયા 1826, લક્ષ્યાંક રૂપિયા 1740 (2 દિવસ માટે).