બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ધવલ વ્યાસ
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા: ખરીદો સ્ટૉપલૉસ - 144 રૂપિયા, લક્ષ્યાંક - 154 રૂપિયા (2 દિવસ માટે).
સન ટીવી: ખરીદો સ્ટૉપલૉસ - 1031 રૂપિયા, લક્ષ્યાંક - 1110 રૂપિયા (2 દિવસ માટે).

વિશ્વેષ ચૌહાણ
આઈડીએફસી બેન્ક: ખરીદો સ્ટૉપલૉસ - 63 રૂપિયા, લક્ષ્યાંક - 72-75 રૂપિયા (1-2 સપ્તાહ માટે).
ડીએચએફએલ: ખરીદો સ્ટૉપલૉસ - 610 રૂપિયા, લક્ષ્યાંક - 645-670 રૂપિયા (1-2 સપ્તાહ માટે).