બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂચિત જૈન
એમસીએક્સ: ખરીદો સ્ટૉપલૉસ - 704 રૂપિયા, લક્ષ્યાંક - 825 રૂપિયા (1-2 સપ્તાહ માટે).
અપોલો હોસ્પિટલ્સ: ખરીદો સ્ટૉપલૉસ - 1120 રૂપિયા, લક્ષ્યાંક - 1200 રૂપિયા (1 સપ્તાહ માટે).

જય ઠક્કર
કજારિયા સિરામિક્સ: ખરીદો સ્ટૉપલૉસ - 590 રૂપિયા, લક્ષ્યાંક - 645 રૂપિયા (3-5 દિવસ માટે).
આઈજીએલ: ખરીદો સ્ટૉપલૉસ - 296 રૂપિયા, લક્ષ્યાંક - 314 રૂપિયા (3-5 દિવસ માટે).
ચોલા ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલૉસ - 1339 રૂપિયા, લક્ષ્યાંક - 1420 રૂપિયા (3-5 દિવસ માટે).