બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જીજ્ઞેશ મહેતા
એસટેક લાઈફસાઇન્સ: ખરીદો સ્ટૉપલૉસ - 654 રૂપિયા, લક્ષ્યાંક - 730 રૂપિયા (1 સપ્તાહ માટે).
મેરિકો: ખરીદો સ્ટૉપલૉસ - 308 રૂપિયા, લક્ષ્યાંક - 335 રૂપિયા (1 સપ્તાહ માટે).

જસ્મિન અકબરી
જીએસએફસી: ખરીદો સ્ટૉપલૉસ - 126 રૂપિયા, લક્ષ્યાંક - 140 રૂપિયા (3-4 દિવસ માટે).