બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લિલાધરના વૈશાલી પારેખ પાસેથી.

કેપિટલ ફર્સ્ટ: ખરીદો, સ્ટૉપલોસ - 512, લક્ષ્યાંક - 600 (15-20 દિવસ માટે).

એચપીસીએલ: ખરીદો, સ્ટૉપલોસ - 290, લક્ષ્યાંક - 350 (15-20 દિવસ માટે).