બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10420-10690 નું લેવલ ધ્યાનમાં રાખો: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફાઈનાન્સ સર્વિસના કુશ ઘોડસરાનું કહેવુ છે કે ઈન્ટ્રાડેમાં વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી શકે છે. 10420 નો સપોર્ટ છે. ઊપરની સાઇડ 10690 નો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. હાલ મારા મત પ્રમાણે નિફ્ટીમાં વેઇટ એન્ડ વૉચ કરવું જોઈએ. આજના દિવસે 10420-10690 નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ.