બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

એક્સપાયરીની પહેલા કેવી રહેશે બજાર, શેરોની ચાલ

ના રોજ પ્રકાશિત Thu, 29, 2016 પર 11:16  |  સ્ત્રોત : CNBC-Bajar

મોનાર્ક નેટવર્થ કેપિટલના હેડ વિજય ચતુર્વેદીનું કહેવુ છે કે બેન્ક નિફ્ટીની જો વાત કરીએ તો તેમાં 19600 નો સપોર્ટ લેવલ છે. બેન્ક નિફ્ટી હાલ સારા લેવલ પર છે. બેન્ક નિફ્ટીની અંદર આપણને હેલ્ધી કરેકશન જોવા મળી શકે છે. રેટ કટના કારણે એટલે આવતા મહિને જે પોલિસી છે તેને ધ્યાનમાં રાખતા બેન્કની અંદર આપણને રિવાયવલ જોવા મળી શકે.

વિજય ચતુર્વેદીના મતે ઓવરઓલ આપણે સારૂ શોર્ટ ક્વરિંગ જોયું છે. આપણે આ સપ્તાહની અંદર જોયુ તો ઘણા બધા નેગેટિવ રિઝન્સ હતા અને નિફ્ટીમાં આપણને સારૂ એવુ પ્રેશર આવતા જોયુ હતું. તેમ છતા 8800 ની પાસે જ બાઉસ બેન્ક કરતા જોવા મળી શકશે. નિફ્ટીમાં આપણને બ્રેકઆઉટ પણ આવતું જોવા મળી શકે છે. પરંતુ એ બ્રેકઆઉટ 8800 ની ઊપર નિફ્ટી જશે પછી જ જોવા મળશે.

વિજય ચતુર્વેદીના મુજબ ઓપશ્ન ટ્રેડિંગની અંદર 8800 ના પુટ છે તે સારા એવા લેવલમાં થઈ રહ્યું છે એટલે તે સારી પ્રાઇઝ છે તો નિફ્ટીમાં સારૂ એવુ ઓપશ્ન મળી શકે એમ છે.

વિજય ચતુર્વેદીના પસંદગીના શેરોમાં યુનાઈટેડ સ્પિરિટ્સ પસંદગીનો શેર છે. ટાયર કાઉન્ટરમાં એક વખતા પ્રોફિટબુક કરી સાઇડમાં થઈ જવું તેમાં કરેક્શન આવી શકે છે.