બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં 9970 નો સ્ટૉપલોસ રાખો: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરાનું કહેવુ છે કે 9970 નો સ્ટ્રીક સ્ટૉપલોસ રાખવો જોઈએ. દિવાળીનું સપ્તાહ છે એટલે પોઝિટિવ માહોલ રહેશે. ઊપર 10250 નો ટાર્ગેટ અને નીચે 9970 નો સ્ટ્રોંગ સ્પોર્ટ રહેશે.