બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

માર્કેટના ઉછાળા પર હેમેન હેમેન કાપડિયાની સ્ટૉક પર સલાહ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2017 પર 11:42  |  સ્ત્રોત : CNBC-Bajar

કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાનું કહેવુ છે કે ગઇ કાલે નિફ્ટીનું વોલ્યુમ પણ ઘણું ઓછું હતું. આવનાર સમયમાં તો માર્કેટમાં વધારો થાઇ તો સારી તેજી જોવા મળી શકે છે. માર્કોટમાં હિન્ડાલ્કોમાં નેગેટીવીટી છે. આ સ્ટૉકમાં 162ના લેવલ બનતા જોવા મળી રહ્યા છે. આ સ્ટૉકમાં 162ના લેવલ પર બંધ થાય તો ટૂંકા ગાળામાં આ સ્ટૉકમાં પોઝિટીવીટી આવતી જોવા મળી રહી છે.


પુંજ લૉયડમાં ખાસ ગતી વીધી થતી નથી. આ સ્ટૉકમાં સારી તેજી નથી. આ સ્ટૉકમાં ટૂંકા ગાળા માટે પોઝિટીવીટી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 22ની ઉપર જો બંધ આવે તો સામાન્ય પોઝિટીવ જોવા મળી શકે. ઓમકાર સ્પેશ્યલિટીમાં 155-173ના રેન્જ પાસે ટ્રેડ કરી રહ્યો. આ સ્ટૉકમાં જો 173ના પર બંધ થાય તો 8-10%ની તેજી તોજા મળી શકે છે. શ્રી રેણુકા શુગર્સ સારી તેજી જોવા મળી રહી છે.


આ સ્ટૉકમાં લાંબા ગાળામાં તેજી આવી શકે છે. આ સ્ટૉકમાં ઉપરમાં 19-22નો ભાવ આવતો જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે ખરીદી કરી શકો છો. ત્રિવેણી એન્જીનિયરિંગમાં સામાંતર ભાવ ચાલી રહ્યો છે. આ સ્ટૉકમાં તેજી આવી રહી છે. ત્રિવેણી એન્જીનિયરિંગમાં ટૂંકા ગાળામાં કોઈ પણ નવી ખરીદી કરી શકો છો. અરવિંદ સ્ટૉકમાં 329નું લેવલ હતું.


આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 3-4 રૂપિયાનો સ્ટૉપલોસ અને 8-10 રૂપિયાનો લક્ષ્યાંક રાખી શકો છો. રિલાયન્સ ઇન્ફ્રામાં 510ના લેવલ પર સ્ટૉક જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં ટૂંકા ગાળામાં જો રોકાણ કરવું હોય તો 510 લક્ષ્યાંક રાખી રોકાણ કરી શકો છો.