બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ રેકોર્ડ ઊંચાઈ પર બંધ, નાસ્ડેકમાં 0.25%નો ઘટાડો

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 07:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ડાઓ રેકોર્ડ ઊંચાઈ પર બંધ, નાસ્ડેકમાં 0.25%નો ઘટાડો. ટેક શૅર્સમાં ઘટાડાથી નાસ્ડેક પર દબાણ. ખરાબ આર્થિક આંકડાથી રોકાણકારો સતર્ક. અનુમાનથી ખરાબ રહી શકે છે અમેરિકાની ઇકોનૉમી ગ્રોથ. એમેઝોન-હોલ ફૂડ્સની ડીલની ખબરથી રિટેલ શૅર્સમાં ઘટાડો. કાચા તેલમાં સતત 4 સપ્તાહથી ઘટાડો.