બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 07:52  |  સ્ત્રોત : CNBC-Bajar

બુધવારની ભારે વેચવાલી પછી અમેરિકન બજારમાં ગઇકાલે સ્થિરતા જોવા મળી. રાજનૈતિક ચિંતા છતા અર્થતંત્ર પર વિશ્વાસ. ટ્રેડર્સ અનુસાર બજારમાં તેજી પાછળ ફંડામેન્ટલ્સ. બેરોજગારી ઉત્પાદનના આંકડા ધારણા મુજબ. ડોલરમાં તેજીને કારણે સોનામાં નરમાશ. ઉત્પાદન કાપના નિર્ણયથી કાચા તેલમાં ઉછાળો. બ્રેન્ટ ક્રુડ $53 પ્રતિ બેરલની નજીક. બ્રાઝીલ ઈન્ડેક્સ 8% ગબડ્યો, રાષ્ટ્રપતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ.