બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ રેકોર્ડ ઊંચાઇ પર બંધ, નાસ્ડેકમાં 0.73% ની તેજી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2017 પર 07:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટી શૅર્સમાં ફરી ખરીદારીથી અમેરિકી બજારમાં તેજી. ડાઓ રેકોર્ડ ઊંચાઇ પર, નાસ્ડેકમાં 0.73% ની તેજી. યુએસ ફેડની બેઠક પર બજારની નજર. આજે રાત્રે આવશે યુએસ ફેડનો નિર્ણય. યુરોપિય બજારમાં 0.5% સુધીની તેજી. યુએસ ફેડના નિર્ણય પહેલા સોનામાં ફ્લેટ કારોબાર. સાઉદી અરબે ક્રૂડ ઉત્પાદનમાં કાપના સંકેત આપ્યા. માર્ચ સુધીમાં 18 લાખ બેરલ પ્રતિ દિવસ કાપના સંકેત. બ્રેન્ટ $48 પ્રતિ બેરલને પાર.