PAN સાથે આધારને લિંક કરવાની લાસ્ટ ડેટ 31 માર્ચ 2023 છે. જો તમે આ તારીખ સુધીમાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN ઇનવેલિડ થઈ જશે. જો કે, સરકારે કેટલાક લોકોને પાન-આધાર લિંક કરવાની ફરજિયાત આવશ્યકતામાંથી પણ છૂટ આપી છે. એટલે કે આ કેટેગરીમાં આવતા લોકો માટે PAN સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત નથી.