Gujarati Business News | સેન્સેક્સ | નિફ્ટી | બજારના સમાચાર | વ્યાપાર સમાચાર
Get App

તાજા સમાચાર

મુખ્ય સમાચાર

તમારા પૈસા

ટ્રેડિંગ ન્યૂઝ

Ashneer Groverએ ફરી BharatPe પર સાધ્યું નિશાન, કહ્યું- 'કંપની દર અઠવાડિયે એક નવો કેસ કરી રહી છે'

અશ્નીર ગ્રોવરે એકવાર ફિનટેક સ્ટાર્ટઅપ BharatPeને નિશાન બનાવ્યું છે. અશનીરે આરોપ લગાવ્યો છે કે BharatPe દર અઠવાડિયે તેની સામે નવો કેસ નોંધી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટે અશ્નીર ગ્રોવરને સોશિયલ મીડિયા પર 'શિષ્ટતા' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

+ વધુુ વાંચો