બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેમ?

મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ સાધન છે અને તમે તેને ઈક્વિટી અથવા ફિક્સડ ઈનકમ જેવા એસેટ વર્ગોમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:21  |  સ્ત્રોત : Moneycontrol.com

મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ સાધન છે અને તમે તેને ઈક્વિટી અથવા ફિક્સડ ઈનકમ જેવા એસેટ વર્ગોમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે જરૂરી સ્વભાવ અને યોગ્યતા અને ટેકનિકલ જાણકારી ન હોય તો મનીકન્ટ્રોલ ભલામણ કરે છે કે તમારે તમારી જાતે રોકાણ કરવા કરતાં મ્યુચ્યુઅલ ફંડ માર્ગે રોકાણ કરવું જોઈએ.