બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદવા માટે 5 ટીપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2014 પર 17:13  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્મિથા હરી-


બજારમાં આજે હજારો પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ઉપલબ્ર્ છે. જ્યારે આપ મ્યુચ્યુઅલ ફંડ યોજના ખરીદવાના છો ત્યારે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો આ પ્રમાણે છે :
1. લાંબા ગાળાનો ટ્રેક રેકોડવ જુઓ
2. બેંચમાકવ સૂચક આંક સાથે યોજનાની તુલના કરો
3. વ્યવસ્થા
4. ખર્ચ ગુણોત્તર
5. યોજનાની પોટવફોલલયો ફાળવણી

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અનેક પ્રકારની સમસ્યાઓ દ્વારા વર્ગીકૃત કરી શકાય છે. ભારતમાં સેંકડો પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ સાથે લગભગ 40 ફંડ હાઉસ . આપ કેવી રીતે જાણી શકો કે કયા ફંડમાં રોકાણ કરવા જેવું છે ?

ચાલો જોઈએ, જ્યારે આપ એક મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો છો ત્યારે ધ્યાનમાં લેવાની ટોચની બાબતો. નીચે જણાવેલા મુદાઓ ભારતમાં ઈસ્તવટી મ્યુચ્યુઅલ યોજનાને લાગુ પડતા મુદાઓ છે.

ટ્રેક રેકોર્ડ : આ મુદો અત્યાર સુધીમાં સૌથી વધુ સામાન્ય એવો માપદંડ છે કે જેને રોકાણકાર શોધતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ યોજનાનો ટ્રેક રેકોર્ડ એ કેટલીક યોજનાઓના ભૂતકાળના દેખાવના આધારે તૈયાર થતો હોય છે. આ બાબતમાં વક્રોસ્તત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કરવામાં આવતી પ્રત્યેક વાતચીતનો અંશ દશાવવે છે કે યોજનાનો ભૂતકાળનો દેખાવ એ કંપનીના ભવિષ્યના દેખાવનું કોઈ રીતે સૂચન કરતો નથી.

આથી શું એની અવગણના કરવી જોઈએ ? ના, આ મુદાનો જવાબ એ છે કે યોજનાના ટૂંકા ગાળા માટેના ઐતિહાસિક (શ્રેષ્ઠ) દેખાવ તરફ લક્ષ્ય આપવા કરતાં તેના લાંબા ગાળાના, ઓછામા ઓછા 5 થી 10 વર્વ માટેના દેખાવ તરફ જુઓ. જેવી રીતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબા ગાળે શ્રેષ્ઠતમ આવક કમાવી આપે છે તેમ એ મિત્વનું છે કે આપ એ ફંડ દ્વારા અંજાઈ ન જાઓ કે જેણે છેલ્લા 6 મટિનાથી અથવા 1 વર્વથી સવોત્તમ આવક કરાવી આપી હોય. ઉદ્યોગ ક્ષેત્રમાં બન્ને પ્રકારના સમયગાળા - ચઢાવ તેમજ ઉતાર દરતમયાન યોજનાએ કરાવી આપેલી આવકનું પૃથક્કરણ કરો.

બેંચર્માક તુલના - પ્રત્યેક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજના પાસે તેનું પોતાનું રોકાણ અંગેનું તત્વજ્ઞાન હોય છે અને એને બેંચમાકવ સૂચક આંક સાથે સરખાવી શકાય છે. કોઈ એવી યોજનાની પસંદગી કરો કે જેણે પોતાના બેંચર્માકને પાછળ રાખી દીધા હોય અથવા બેંચર્માક આવક સાથે સરખાવી શકાય તેટલી આવકની વિહેંચણી કરી હોય.

વ્યવસ્થા - A.M.C. નો ટેકો ર્રાવતી મ્યુચ્યુઅલ ફંડ યોજના એ અજાણી યોજનાની તુલનામાં એક આદર્શ પસંદગી છે. આપના ફંડની વ્યવસ્થા સંભાળતા હોય એ ફંડ વ્યવસ્થાપકની તમામ વિગતો શોધી કાઢો. આદર્શ રીતે જોઈએ તો ફંડ વ્યવસ્થાપકે બજારની ટિલચાલને સમજવા માટે કેટલાક ધંધાકીય ચક્રો વિશે વિગતે જોવું - સમજવું અને તપાસવું જોઈએ. ફંડ હાઉસ તેમજ ફંડ મેનેજર માટે વધારામાં જણાવીએ તો એ મહત્વનું છે કે મ્યુચ્યુઅલ ફંડની એક સ્થિર વ્યવસ્થાપન ટીમ પણ હોવી જોઈએ કે જે ફંડની તમામ પ્રવૃતત્તઓ સંભાળે, એટલું જ નિહી મુખ્ય વ્યવસ્થાપક ફંડ હાઉસ છોડીને જાય ત્યારે પણ દેખરેખ રાખે.

ખર્ચ ગુણોતર - ફંડની વ્યવસ્થા માટે તેમજ તેના સંચાલન માટે ફન્ડ હાઉસ દ્વારા લેવાતી ફી - ખચવ ગુણોત્તર તરીકે જાણીતી છે. આ ખર્ચાઓ યુનિટ ધારક દ્વારા ચુકવાતા હોય છે, જો કોઈ વર્ષે ફંડે સારું કામ(કમાણી) ન કરી હોય તો પણ ! સારી રીતે સંચાલન થતું હોય એવું ફંડ, કે જેનો ખચવ ગુણોત્તર પ્રમાણમાં ઓછો હોય એની શોર્ કરવાનું કામ એ અતત મિત્વનું છે.

પોર્ટફોલિયો ફાળવણી - જ્યારે આપ કેટલાક ફંડ્સની યાદી તૈયાર કરો ત્યારે તેના પોટવફોલલયો ફાળવણીનો પણ ઝીણવટપૂવવક અભ્યાસ કરો. જુદી - જુદી શ્રેણીઓમાં તેમજ શેરોમાં રોકવામાં આવેલી ફંડ્સની માત્રાને સમજવાનો પ્રયત્ન કરો. પોટવફોલલયો ફાળવણીનો અભ્યાસ આપને યોજનાના જોખમ - પોટવફોલલયોને સમજવામાં મદદરૂપ બનશે.

જ્યારે આપ ભારતમાં ઈસ્તવટી મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ કરવાનું આયોજન કરો છો ત્યારે ઉપર જણાવ્યા તે કેટલાક ટોચના મુદાઓ છે જે જોઈ જવાની આવશ્યકતા છે.


Smitha Hari Edits personal finance blog at GettingYouRich.com. She can be reached at smitha@gettingyourich.com